“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ મારફતે હેરિટેજ યાત્રા નુ આયોજન

“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા  ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ મારફતે હેરિટેજ યાત્રા નુ આયોજન

“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ દ્રારા અમદાવાદમાં અસારવા મા હેરિટેજ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાહરિ વાવ, અસારવા માતર ભવાની વાવ, ની હેરિટેજ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિકરી પૂજન તુલસી માતા નુ પૂજન ગાય માતા નુ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં 150જેટલા લોકો જોડાયા હતા thanks બધાજ વ્યક્તિ ઓનો કે જેઓ પોતાનો કિંમતી સમય આપી સહકાર આપવા માટે આભાર thanks બિપીન ભાઈ પટેલ, સુમન બેન, સતનામ સિંઘ, માજીસા ગુપ, એસ, એસ આર ઓ, પ્રવિણ ગુજર, વિજય ભાઇ(બોડિ). વિશાલ ભાઇ .સમક્ષ ગુપ, પ્રતાપ ભાઈ .લક્ષ્મણજી ઠાકોર, જયેશ ભાઈ ભાવસાર, સોહમ ચૌધરી, વિપુલ ભાઇ, રાજુભાઈ કરાવા, ચેતન રામી, અમૃત ભાઇ, જીગર પાવતી જીનગર ભાનુબેન, સુરેશભાઈ ,ગોપાલ પટેલ ,ચેતનભાઈ ગુપ જયદીપ,ગીરીશ ભાઇ ડોડિયા, મેઘાણીનગર પોલીસ સ્ટેશન,શાહિબાગ પોલીસ સ્ટેશન, મનોજ કછાવા ચંપકલાલ, દિપકભાઇ, ગંગારામ ,અસારવા હેરિટેજ પરિવાર, આધાજ વ્યક્તિ ઓ ને બાધાજ ગુપ નો જે સહકાર આપવા માટે મારા પ્રેરણા દાયક જયેશભાઈ પટેલે આભાર love love you મિસ્ત્રી પરિવાર દ્વારા આભાર ડિઝાયર ફાઉન્ડેશન દ્રારા આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *