Archive For The “Program” Category

“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ મારફતે હેરિટેજ યાત્રા નુ આયોજન

By |

“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા  ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ મારફતે હેરિટેજ યાત્રા નુ આયોજન

“હેરિટેજ યાત્રા “પ્રથમ વખત આઇ,જી,ગૌતમ જે મિસ્ત્રી દ્વારા ડિઝાયર ફાઉન્ડેશન ને ઓમ નમો માજીસા ગુપ દ્રારા અમદાવાદમાં અસારવા મા હેરિટેજ યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાહરિ વાવ, અસારવા માતર ભવાની વાવ, ની હેરિટેજ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિકરી પૂજન તુલસી માતા નુ પૂજન ગાય માતા નુ પૂજન કરવામાં આવ્યું હતું જેમાં…

Read more »